કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે ?1. મહાત્મા ગાંધીજી2. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી૩. શ્રી ચૌધરી ચરણ સિંહ4. શ્રી રવિશંકર મહારાજયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1, 2 અને 3 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? રશિયા અમેરિકા ફ્રાન્સ ડેન્માર્ક રશિયા અમેરિકા ફ્રાન્સ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના કયા વર્ષ સુધી લંબાવાઈ ? વર્ષ 2025 વર્ષ 2029 વર્ષ 2024 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2029 વર્ષ 2024 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કેન્દ્રિય મંત્રી મંડળે કયા દેશમાં 'ભારતનું મહાવાળીજ્ય દૂતાવાસ' ખોલવાની મંજૂરી આપી છે ? માલદીવ ઇંડોનેશિયા રશિયા જાપાન માલદીવ ઇંડોનેશિયા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યૂટર 'સિમોર્ગ' બનાવ્યું ? ફ્રાંસ ઈઝરાયલ ઈરાન જર્મની ફ્રાંસ ઈઝરાયલ ઈરાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP