કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ? નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA વર્લ્ડ કપ 2022ના એવોર્ડ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2022 જારી કર્યો ? WMO EIU બ્લૂમબર્ગ NEF એક પણ નહીં WMO EIU બ્લૂમબર્ગ NEF એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘કર્મયોગી પ્રારંભ’ ક્યા વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ છે ? માછીમારો લેખકો સરકારી કર્મચારી શિક્ષકો માછીમારો લેખકો સરકારી કર્મચારી શિક્ષકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્યા સ્થળે શરૂ કરાશે ? GIFT સિટી અમદાવાદ સુરત ધોલેરા GIFT સિટી અમદાવાદ સુરત ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP