ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂ.7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને રૂ.5.70 પ્રતિકિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ રૂ.6.30 પ્રતિ કિલો થઈ શકે ? 1 : 3 2 : 3 3 : 4 4 : 5 1 : 3 2 : 3 3 : 4 4 : 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7.20 અને 6.30 નો તફાવત 0. 90 થાય અને 6.30 અને 5.70 નો તફાવત 0.60 થાય. 0.60 : 0.90 60 : 90 2 : 3
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 6000 4000 10000 8000 6000 4000 10000 8000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
Talati Practice MCQ Part - 4 સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’ મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહિ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહિ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કઈ સંસ્થા સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જારી કરે છે ? UNICEF UNFPA WHO UNESCO UNICEF UNFPA WHO UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ધીંગા મસ્તી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? સુરેશ દલાલ જયંત પાઠક મકરંદ દવે હરિન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક મકરંદ દવે હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP