Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા IPC - 1860ની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે ? 304 310 299 300 304 310 299 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે ? એક જ સ્થળે હુમલો એક જ વાહનનો ઉપયોગ એક સરખો ઈરાદો એક સરખા હથિયારો એક જ સ્થળે હુમલો એક જ વાહનનો ઉપયોગ એક સરખો ઈરાદો એક સરખા હથિયારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો A=2, M=26, Z=52 હોય તો BET =___ 54 64 44 72 54 64 44 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં NITI આયોગ દ્વારા 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' શિર્ષક સાથે સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20 જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેર ખાતે પ્રથમ વખત 'ભારત-રશિયા 2+2 સંવાદ' યોજાયો ? મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ધર્મશાળા મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP