કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ? રાજસ્થાન હરિયાણા જમ્મુ કાશ્મીર પુડુચેરી રાજસ્થાન હરિયાણા જમ્મુ કાશ્મીર પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 15, 25 24, 26 20, 24 29, 36 15, 25 24, 26 20, 24 29, 36 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A) 20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0 વિકલ્પ (B) 24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3 વિકલ્પ (B) સાચો જવાબ છે.
Talati Practice MCQ Part - 5 ___ sight it was ! What horrible How a horrible How horrible What a horrible What horrible How a horrible How horrible What a horrible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ ક્યા દેશને નિલંબિત કર્યો ? યુક્રેન અમેરિકા ચીન રશિયા યુક્રેન અમેરિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP