કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં આર્કિટેકચર માટેનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

લુઈ કાન્હ
રેન્ઝો પિયાનો
બાલકૃષ્ણ દોશી
ફ્રેન્ક ગેહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે.
ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે.
વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP