ટકાવારી (Percentage) જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે. 325 225 300 270 325 225 300 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો શબ્દ 'પ્રબંધ’નો સમાનાર્થી નથી ? વ્યવસ્થા સંપાદન બંદોબસ્ત ગોઠવણ વ્યવસ્થા સંપાદન બંદોબસ્ત ગોઠવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? ગ્રામ પંચાયત રાજ્ય સરકાર કલેકટર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત રાજ્ય સરકાર કલેકટર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. આપેલ તમામ તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? ધોલેરા દહેગામ અંકલેશ્વર કલોલ ધોલેરા દહેગામ અંકલેશ્વર કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP