Talati Practice MCQ Part - 8 નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર યામિનીનું મુખ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી આ શ્રેણીમાં કયું પદ સાચું નથી : 14, 26, 48, 98, 194, 386 48 194 26 98 48 194 26 98 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 14 × 2 - 2 = 26 26 × 2 - 2 = 50 50 × 2 - 2 = 98 98 × 2 - 2 = 194 194 × 2 - 2 = 386
શ્રેણી D, G, K, N, R, ___ S Y T U S Y T U ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP D (EF) G (HIJ) K (LM) N (OPQ) R (ST) U
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય છે ? √π √2 √3 √1.69 √π √2 √3 √1.69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) સાનિલ દ૨૨ોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. તો 1 કલાકમાં ___ કામ કરે. 2 1/2 1/8 1/4 2 1/2 1/8 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP