કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ? નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ માલદીવ કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું જમીન આધારિત ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ઉતરાખંડ રાજસ્થાન પંજાબ ગોવા ઉતરાખંડ રાજસ્થાન પંજાબ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં આપેલ બંને એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP