કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતલ ક્યા રમત સાથે સંકળાયેલા છે ?

ભાલા ફેંક
બેડમિન્ટન
ટેબલ ટેનિસ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેત૨માં ક્યા રાજ્યે માઈક્રોફાઈનાન્સ પ્રોત્સાહન અને રાહત યોજનાની ઘોષણા કરી છે ?

હરિયાણા
આસામ
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સર માટે જવાબદાર મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે AI ઉપકરણ NBDriver (Neighbourhood Driver) વિકારાત કર્યું છે ?

IISc મદ્રાસ
IIT મદ્રાસ
IIT ખડગપુર
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP