કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS મૈસુર INS તબર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS મૈસુર INS તબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? ડી.પી. અગ્રવાલ પી.સી. પંત પી. ડી. વાઘેલા આર.એસ. મિશ્રા ડી.પી. અગ્રવાલ પી.સી. પંત પી. ડી. વાઘેલા આર.એસ. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 કવિ કલાપી પુરસ્કાર - 2004 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 કવિ કલાપી પુરસ્કાર - 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? ત્રીજો પાંચમો છઠ્ઠો ચોથો ત્રીજો પાંચમો છઠ્ઠો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP