કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? લાર્સન & ટુબ્રો તાતા પ્રોજેક્ટ્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લાર્સન & ટુબ્રો તાતા પ્રોજેક્ટ્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 51 42 101 75 51 42 101 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? ભોપાલ પુણે બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ પુણે બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઈ IITએ ઓછા ખર્ચે કેમેરા સેટઅપ વિકસાવવા માટે NASA સાથે સહયોગ કર્યો ? IIT રુડકી IIT ઈન્દોર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT રુડકી IIT ઈન્દોર IIT દિલ્હી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ ટ્રી સિટી 2022ની યાદીમાં ભારતનું ક્યું શહેર સતત બીજીવાર સ્થાન પામ્યું ? મુંબઈ અમદાવાદ જયપુર બેંગલુરુ મુંબઈ અમદાવાદ જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP