Gujarat Police Constable Practice MCQ ક્રિ.પો.કોડ-1973 મુજબ ક્યા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી ? હાઈકોર્ટના ફેંસલા સામે સુપ્રિમ કોર્ટનાં ફેંસલા સામે સુપ્રિમ કોર્ટના અપીલ ફેંસલા સામે સેશન્સ કોર્ટના ફેંસલા સામે હાઈકોર્ટના ફેંસલા સામે સુપ્રિમ કોર્ટનાં ફેંસલા સામે સુપ્રિમ કોર્ટના અપીલ ફેંસલા સામે સેશન્સ કોર્ટના ફેંસલા સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સચાણા કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર જામનગર બોટાદ ભાવનગર પોરબંદર જામનગર બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે ? 6000 4200 7000 10500 6000 4200 7000 10500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 60% → 4200 100% → (?) 100/60 × 4200 = 7000
ટકાવારી (Percentage) જો ખાધાન્ન ભાવમાં 30%, વધારો થયો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8)% 30% 23(1/13)% 18(1/13)% 27(1/8)% 30% 23(1/13)% 18(1/13)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 130 → 30 100 → (?)= 100/130 × 30 = 300/13 = 23(1/13)% સમજણ 100 થી 30% નો વધારો કરતા 130 થાય. ખર્ચ ન વધારવો હોઈ 130 થી 30 નો ઘટાડો કર્યો.
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન અંગેના ત્રીજા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં કયું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું ? દિલ્હી ઘોષણાપત્ર દુબઈ ઘોષણાપત્ર ગ્લાસગો ઘોષણાપત્ર બીજિંગ ઘોષણાપત્ર દિલ્હી ઘોષણાપત્ર દુબઈ ઘોષણાપત્ર ગ્લાસગો ઘોષણાપત્ર બીજિંગ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP