કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ કંપનીએ E27 ઈંધણનું પરીક્ષણ કર્યું ? BPCL એકપણ નહીં HPCL OIL BPCL એકપણ નહીં HPCL OIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? ઈજિપ્ત યમન UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત યમન UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? ફીજી માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ફીજી માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો. 78 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક 78 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સમય = અંતર/ઝડપ = 300/3 = 100 કિ.મી/કલાક
Talati Practice MCQ Part - 9 નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જંગલમાં વસનાર લોકો જંગલી આદિવાસી પછાત આરણ્યક જંગલી આદિવાસી પછાત આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP