કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જાપાનનું બીજુ નામ શું છે ? ઘાના નિપોન બર્મા ફોરમાસા ઘાના નિપોન બર્મા ફોરમાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિલ્સન લિટલ પેંગ્વિનના અવશેષો ક્યા દેશમાં શોધવામાં આવ્યા છે ? માલદીવ ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા એક પણ નહીં માલદીવ ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 25 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન 25 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP