કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ?

અમેરિકા - મેક્સિકો
બ્રિટન - અમેરિકા
ચીન - રશિયા
અમેરિકા - રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી.
2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે.
3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

માત્ર 1,2
માત્ર 2,3
1,2,3
માત્ર 1,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP