કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. આ મિશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ મિશન ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે.2. આ મિશન હેઠળ લોકોને એક યુનિક ડિજિટલ હેલ્થ ID આપવામાં આવશે. 3. આ ડિજિટલ હેલ્થ IDમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે. 4. આ હેલ્થ ID દરેક વ્યક્તિએ લેવું જરૂરી છે તથા આ ID માટે લાભાર્થીએ રૂ. 500 ચૂકવવા પડશે.યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પહેલગામ પૂંચ પુલવામા બારામુલ્લા પહેલગામ પૂંચ પુલવામા બારામુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય રેલવેનો કયો ઝોન સંપૂર્ણપણે વિદ્યુતીકૃત બનનારો પ્રથમ રેલવે ઝોન બન્યો ? મધ્ય રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે મધ્ય રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 17મા ભારત આંતરરાષ્ટ્રીય મેગા વેપાર મેળાની મેજબાની કોણે કરી હતી ? મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP