કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. આપેલ બંને ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ 77 આંતરરાષ્ટ્રીય ગોલ કરીને ફૂટબોલર પેલેની બરાબરી કરી છે. આપેલ પૈકી કોઈ નહીં સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે ? છત્તીસગઢ ઓડિશા બિહાર રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? નેપાળ ભારત ચીન ભૂટાન નેપાળ ભારત ચીન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેન્કે કોરોનાની સારવાર માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ? HDFC IDBI AXIS ICICI HDFC IDBI AXIS ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના પૈકી કઈ નવલકથા ખલીલ ધનતેજવીની નથી ? ઓથાર સાંજ પડેને સુનું લાગે લોહી ભીની રાત ભરચક એકાંત ઓથાર સાંજ પડેને સુનું લાગે લોહી ભીની રાત ભરચક એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP