કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ચંદ્રયાન-3 મિશનમાં લેન્ડર, રોવર અને પ્રપોલ્શન મોડ્યુલ સામેલ છે.
ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન છે.
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન સંસ્થા ક્યા આવેલી છે ?

ગાંધીનગર
સુરત
રાજકોટ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ?

ઝારખંડ
હરિયાણા
બિહાર
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP