કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ?

અમદાવાદ
સુરત
રાજકોટ
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 Km/hr ની ઝડપે ચાલે છે. તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?

11 Km
6.0 Km
5.5 km
7.5 Km

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP