કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 28 ફેબ્રુઆરી સુધીમાં COVID-19 મુક્ત થવા માટે 'Zero covid by Feb28' અભિયાન શરૂ કર્યું ? લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા ? આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા દાદુદાન ગઢવી સ્વ. મહેશ-નરેશ કનોડીયા આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા દાદુદાન ગઢવી સ્વ. મહેશ-નરેશ કનોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ? કલમ - 3 કલમ - 185 કલમ - 207 કલમ – 184 કલમ - 3 કલમ - 185 કલમ - 207 કલમ – 184 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 23 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 15 વર્ષીય ચેસ પ્લેયર વુપ્પલા પ્રણીત ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યા ? કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP