Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ? હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેના પૈકી ક્યું નૃત્ય પુરૂષ પ્રધાન છે ? ટીટોડો ગરબી ટિપ્પણી રાસડો ટીટોડો ગરબી ટિપ્પણી રાસડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? છત્તીસગઢ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ? નીતિ આયોગ ILO RBI લેબર બ્યૂરો નીતિ આયોગ ILO RBI લેબર બ્યૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP