કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ શરણાર્થી દિવસ (World Refugee Day) ક્યારે મનાવાય છે ? 12 જૂન 20 જૂન 29 જૂન 4 જૂન 12 જૂન 20 જૂન 29 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા પ્રાણી વિશેષજ્ઞએ વ્હિટલી ગોલ્ડ એવોર્ડ જીત્યો ? પવનકુમાર શર્મા રાહુલ ઉપાધ્યાય ઈન્દ્રકુમાર યાદવ ચારુદત્ત મિશ્રા પવનકુમાર શર્મા રાહુલ ઉપાધ્યાય ઈન્દ્રકુમાર યાદવ ચારુદત્ત મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ? રૂ. 96 એક પણ નહીં રૂ. 160 રૂ. 60 રૂ. 96 એક પણ નહીં રૂ. 160 રૂ. 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ રૂ. 60 મુજબ જે પડતર કિંમત રૂ.60 હોય તો 60% નફો થાય. વેચાણ કિંમત = 60 + 60 ના 60% = 60 + 60×60/100 = 60 + 36 = રૂ. 96
Talati Practice MCQ Part - 5 બંધારણ ઘડવા માટે કેટલી બેઠક યોજાઈ ? 166 100 66 182 166 100 66 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP