Talati Practice MCQ Part - 3
નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ?

વિસ્મૃતિ થવી – યાદ કરવું
લાલપીળા થવું – ખુબ જ હસવું
રાવ કરવી – પ્રસંશા કરવી
બીડુ ઝડપવું – પડકાર ઝીલવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાય ગોહરીનો મેળો ક્યા ભરાય છે ?

કવાંટ (છોટા ઉદેપુર)
ગરબાડા (દાહોદ)
શામળાજી (અરવલ્લી)
ઉનાવા (મહેસાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP