Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 મે 23 મે 25 મે 22 મે 24 મે 23 મે 25 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નવનિર્મિત રાષ્ટ્રીય આદિવાસી સંશોધન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ નવી દિલ્હી વારાણસી રાંચી ભોપાલ નવી દિલ્હી વારાણસી રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ. 22 18 16 20 22 18 16 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 20% ખોટ = 80% 20% નફો = 120% 80% 40/45 120% (?) 120/80 × 40/45 = 4/3 જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.
Talati Practice MCQ Part - 5 "મધર ડે” કઈ તારીખે આવે છે ? 10 June 10 April 12 March 10 May 10 June 10 April 12 March 10 May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP