કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? ડોલી મૌકી પેરી થામ્બી ડોલી મૌકી પેરી થામ્બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી ? 9999 9990 9000 1000 9999 9990 9000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 10 20 220 180 10 20 220 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP