ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી પંડિત જવાહરલાલ નહેરુ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિમાં ભારતનાં તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે ? ત્રીજી પ્રથમ પાંચમી ચોથી ત્રીજી પ્રથમ પાંચમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ હિંદી ભાષાને દરજ્જો આપે છે ? કલમ-343 કલમ-351 કલમ-350 કલમ-352 કલમ-343 કલમ-351 કલમ-350 કલમ-352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? મેન્ડેમસ હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP