ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ? દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ સંસદ કેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટ સંસદ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP