ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ધારાસભ્ય તરીકે ગેરલાયક બને ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 10 માસ 6 માસ 4 માસ 8 માસ 10 માસ 6 માસ 4 માસ 8 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે ? 35 25 30 45 35 25 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 418-A 498 356 377 418-A 498 356 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ચાર સાત ત્રણ પાંચ ચાર સાત ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP