ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 1995-2000 1993-98 2002-07 2000-05 1995-2000 1993-98 2002-07 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં હવા પ્રદુષિત થતી રોકવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં હવા પ્રદુષિત થતી રોકવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? સંસદને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને રાજ્યનો પોતાનો અધિકાર છે. સંસદને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને રાજ્યનો પોતાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP