ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ? એપ્રિલ – મે ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ માર્ચ – એપ્રિલ એપ્રિલ – મે ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ માર્ચ – એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 48 46 47 45 48 46 47 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1941 1901 1931 1891 1941 1901 1931 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ટહેડિયા ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ગાડરિયા વાગડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP