ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃચના કરી, મુંબઈ અને વિદર્ભના બેરાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1950 1956 1954 1952 1950 1956 1954 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથિવિધ કોના દ્વારા કરાવવામાં આવે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઇએ નહીં ? 200 દિવસ છ માસ નવ માસ એક વર્ષ 200 દિવસ છ માસ નવ માસ એક વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 253 238 250 245 253 238 250 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP