ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબુદ કરવામાં આવી ? 2004 2003 2002 2001 2004 2003 2002 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 334 આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પોકેટ વીટો પ્રેસીડેન્શલ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પોકેટ વીટો પ્રેસીડેન્શલ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 23 20 22 19 23 20 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 198 આર્ટિકલ – 214 આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 આર્ટિકલ – 198 આર્ટિકલ – 214 આર્ટિકલ – 210 આર્ટિકલ – 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP