ભારતનું બંધારણ (Constitution Of India) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? 4 5 7 6 4 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? સીતારામૈયા આયોગ કુંજર આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ સીતારામૈયા આયોગ કુંજર આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) ભારતના એટર્ની જનરલ(b) સંસદમાં વાપરવાની ભાષા (c) ઓડિટ રિપોર્ટ(d) સંસદની રચના(1) આર્ટિકલ – 120(2) આર્ટિકલ – 151(3) આર્ટિકલ – 79(4) આર્ટિકલ – 76 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 c-4, a-2, d-3, b-1 a-4, c-2, d-1, b-3 d-3, b-2, c-1, a-4 b-1, d-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP