ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 આર્ટિકલ – 352 આર્ટિકલ – 353 આર્ટિકલ – 357 આર્ટિકલ – 355 આર્ટિકલ – 352 આર્ટિકલ – 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP