ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 18-7-1949 17-4-1950 24-1-1950 22-7-1949 18-7-1949 17-4-1950 24-1-1950 22-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ લોકસભાના અધ્યક્ષ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ એટર્ની જનરલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. એચ. સી. મુખર્જી સી. રાજગોપાલાચારી ડો. સચ્ચિદાનંદ સિન્હા ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. એચ. સી. મુખર્જી સી. રાજગોપાલાચારી ડો. સચ્ચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 302 105 215 15 302 105 215 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP