ભારતનું બંધારણ (Constitution Of India) કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-47 આર્ટિકલ-45 આર્ટિકલ-49 આર્ટિકલ-44 આર્ટિકલ-47 આર્ટિકલ-45 આર્ટિકલ-49 આર્ટિકલ-44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 30 થી 34 68 થી 72 25 થી 28 52 થી 55 30 થી 34 68 થી 72 25 થી 28 52 થી 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ? 48 મો સુધારો 42 મો સુધારો 46 મો સુધારો 44 મો સુધારો 48 મો સુધારો 42 મો સુધારો 46 મો સુધારો 44 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP