ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 22 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 15 આર્ટિકલ – 19 આર્ટિકલ – 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં સૌ પ્રથમ માહિતી અધિકાર નિયમ (RTI Act) કયારથી અમલમાં આવ્યો ? 2010 2005 2009 2007 2010 2005 2009 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP