ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

26 જાન્યુઆરી, 1950
1 માર્ચ, 1947
15 ઓગસ્ટ, 1947
1 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

સ્પીકર અને ચેરમેન
પ્રધાનમંત્રી
આપેલ તમામ
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 20(2) (ક)
અનુચ્છેદ 20(1) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP