GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પ્રથમ નાણાં પંચથી 73મા બંધારણ સુધારા બાદ પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ બંધારણના આરંભથી પ્રથમ નાણાં પંચથી 73મા બંધારણ સુધારા બાદ પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ બંધારણના આરંભથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper article. ___ little information he had was not quite reliable. A Article not required The An A Article not required The An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Office પેકેજમાં ક્યા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? Word Excel Access Writer Word Excel Access Writer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1992 1989 1990 1988 1992 1989 1990 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP