GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 6.0 km 7.5 km 5.5 km 11 km 6.0 km 7.5 km 5.5 km 11 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મુંબઈ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મહિલાઓને પવિત્ર દરગાહમાં જવાની છૂટ આપવામાં આવી. આ દરગાહનું નામ જણાવો. સૈયદઅલી દરગાહ કાંદીવલી દરગાહ બોરીવલી દરગાહ હાજીઅલી દરગાહ સૈયદઅલી દરગાહ કાંદીવલી દરગાહ બોરીવલી દરગાહ હાજીઅલી દરગાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Feminine gender of 'Bachelor' is ___ spinster girl merried student spinster girl merried student ANSWER DOWNLOAD GUJARATI MCQ APP