GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 3.5 m 1.5 m 6.5 m 4.5 m 3.5 m 1.5 m 6.5 m 4.5 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 625 600 640 645 625 600 640 645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદનગર વડુથલ આનંદપુર વડોદરા આનંદનગર વડુથલ આનંદપુર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper question tag : They seldom come here, ___ ? do they are they don't they did they do they are they don't they did they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP