GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 8 4 16 1 8 4 16 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત અશોક મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સર્જન’ શબ્દનો સાચો વિરુધ્ધાર્થી શબ્દ લખો. લીલા ડૉક્ટર સંહાર સંસ્કારી લીલા ડૉક્ટર સંહાર સંસ્કારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ? મોરબી પોરબંદર અમરેલી દેવભૂમિ દ્વારકા મોરબી પોરબંદર અમરેલી દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP