GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું” પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ? હરિકૃષ્ણ પાઠક પુષ્પા અંતાણી રૂષિરાજ જાની ધીરુબેન પટેલ હરિકૃષ્ણ પાઠક પુષ્પા અંતાણી રૂષિરાજ જાની ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરાઈડ આયન સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન ક્લોરાઈડ આયન સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકભારતી લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત લોકભારતી લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP