GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો ? Ctrl + Shift + '+' Ctrl + Alt + > Ctrl + Alt + '+' Ctrl + Shift + > Ctrl + Shift + '+' Ctrl + Alt + > Ctrl + Alt + '+' Ctrl + Shift + > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ ‘સૌની’ યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. ધ્રોળ જોડીયા નખત્રાણા લાલપુર ધ્રોળ જોડીયા નખત્રાણા લાલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ડ્રેગીંગ ક્લિક ડબલ ક્લિક રાઈટ ક્લિક ડ્રેગીંગ ક્લિક ડબલ ક્લિક રાઈટ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. come comes are coming were coming come comes are coming were coming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP