સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી. દ્વંદ્વ તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ? વીણાપાણિ - બહુવ્રીહિ પરગામ - કર્મધારય પહેલીવાર - દ્વિગુ આવાગમન - દ્વંદ્વ વીણાપાણિ - બહુવ્રીહિ પરગામ - કર્મધારય પહેલીવાર - દ્વિગુ આવાગમન - દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? ભજન મંડળી રેવાશંકર અધમૂઓ સિંહાસન ભજન મંડળી રેવાશંકર અધમૂઓ સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દલા તરવાડીએ વાડીને પૂછ્યું 'લઉં કે રીંગણા દશ બાર ?' દ્વંદ્વ બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી અવ્યવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP