વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. રંગવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કડવાં કારેલા સૌને ભાવે. ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક કારણવાચક ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. કારણવાચક સંભાવનાવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક સંભાવનાવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક કતૃવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP