વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. ગુણવાચક રંગવાચક આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુણવાચક રંગવાચક આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. નિશ્ચયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક નિશ્ચયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. સ્થળવાચક હેતુવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક હેતુવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. પ્રમાણવાચક હેતુવાચક નિશ્ચયવાચક ક્રમવાચક પ્રમાણવાચક હેતુવાચક નિશ્ચયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. પ્રમાણવાચક સમયવાચક સ્થાનવાચક કારણવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થાનવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP