ભારતનો ઈતિહાસ (History of India) ખરોષ્ટી લિપી ભારતમાં કોણ લાવ્યા ? ઈજિપ્તીઓ ઈરાનીઓ મધ્ય એશિયાની જાતિઓ મેસોડોનિયન ઈજિપ્તીઓ ઈરાનીઓ મધ્ય એશિયાની જાતિઓ મેસોડોનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અગાઉ અમે માનગઢ આવેલા છે. સ્થળવાચક કારણવાચક રીતવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક રીતવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે. પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP