વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.થોડીવાર, ઈશ્વર જોઈ રહ્યો. સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. સ્થળવાચક રીતિવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક માત્રાસૂચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. અભીગમવાચક હેતુવાચક સ્થળવાચક રીતવાચક અભીગમવાચક હેતુવાચક સ્થળવાચક રીતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. સ્થળવાચક ક્રમવાચક સમયવાચક હેતુવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP